અવયવ પાડો : $2 x^{2}+7 x+3$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$2 x^{2}+7 x+3$ ને $a x^{2}+b x+c$ સાથે સરખાવતા $a =2,\, b =7$ $c =3$

હવે $l+m=b=7$ અને $l m=a c=2 \times 3=6$

$\therefore 1+6=7$ અને $1 \times 6=6$

$l=1$ અને $m=6$

$b=7=1+6$

હવે $2 x^{2}+7 x+3=2 x^{2}+x+6 x+3$

$=x(2 x+1)+3(2 x+1)$

$=(2 x+1)(x+3)$

આમ, $2 x^{2}+7 x+3=(2 x+1)(x+3)$

Similar Questions

અવયવ પાડો : $8 x^{3}+27 y^{3}+36 x^{2} y+54 x y^{2}$

નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો :  $x^{3}-x^{2}-(2+\sqrt{2}) x+\sqrt{2}$

જ્યારે $x^{4}+x^{3}-2 x^{2}+x+1$ એ $x-1$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

નીચે આપેલ દરેક બહુપદી માટે $p(0)$, $p(1)$ અને $p(2)$ શોધો :  $p(y)=y^{2}-y+1$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(x+4)(x+10)$